5.15 એક કહાની - ભાગ-1

(17)
  • 3k
  • 1
  • 1.3k

હલ્લો સુકેતુભાઈ કેમ છો? કોણ? આ એમનો મોબાઇલ નંબર નથી. તો એમનો નંબર આપો, આપ કોણ છો.? તમારે શીદ ને પંચાત આ રોન્ગ નંબર છે મુકો.અરે અરે તમે ઉતાવળા ના થાવ સૂકેતુભાઈ સુતકયા નું મારે કામ છે!અરે પણ તમને કહ્યું ને આ એમનો મોબાઇલ નથી, રોન્ગ નંબર છે.મીસ તમે તો ખરા છો એકજ રટ લઈ બેઠા છો? તો આ નંબર તો સાચો જ છે ને?ફોન ની રકઝક થી મહેક ચીડાઈ ગઈ મિસ્ટર તમને કહ્યું ને રોન્ગ નંબર છે, મુકો હવે.સામેથી ફરી મીસ આપ ગુસ્સે ના થાવ મારે સુકેતુભાઈ નું અરજન્ટ કામ છે!અરે… આ શું મીસ મીસ લગાવે રાખ્યું છે. તમને કેમ ખબર હું