સબક...

(17)
  • 3.8k
  • 896

હિનાએ સીવલેસ વાઇટ ટીશટઁ અને નેવીબ્લુ શોટઁ કેપરી પહેરેલી છે.આંખો રેબનના બ્લેક ગોગલ્સથી ઢંકાયેલી છે.આ કાળા ગોગલ્સ તેના ગોરા,નરમ,અને હાસ્યના ખંજન થી ખીલી રહેલા તેના કુણા ગાલ વાળા ચહેરાને,વધુ મનમોહક બનાવી રહ્યા હતા.તો મરુન,લિપસ્ટીકથી રંગાયેલા તેના હોઠ,તેને વધુ હોટ ફેવરીટ બનાવી રહયા હતા.તેના પગના કોમળ તળીયા,ઉંચી એડીની હાઇ હિલથી ઢંકાયેલા હતા.તેના ખુલ્લા છુટા વાળની લટો,પવનમા લહેરથી લહેરાતી હતી.ખંભા પર પસઁ લટકી રહ્યુ હતુ, તેના હાથ અને કમર પરનુ,કાળુ ટેટુ રોડ પરની દુનિયાને નિહાળી રહ્યુ હતુ.કાનમા ઇયર ફોન અને રેડ નેઇલ પોલીશ કરેલા હાથમા આઇફોન લઇને,હિના કોલેજથી છુટીને હોસ્ટેલ તરફ એકલી ચાલીને જતી હતી. "Hey......"બાઇકને હિનાની નજીક ધીમી