હું અને મારા અહસાસ - 11

  • 4.5k
  • 1
  • 1.6k

હું અને મારા અહસાસ 11 અઘરું છે જીવન જીવવું તારા વગર.અઘરું છે જીવવું તારી યાદ સાથે. ************************************************ શરૂઆત અઘરી જ હોય છે. મહેનત સફલતા અપાવી છે. ************************************************ કહેવું સહેલું છે,કરવું મુશ્કેલ છે. યાદ નું પોટલું,ભરવું મુશ્કેલ છે. ************************************************ મુશ્કેલી ના સમય માં પોતાના પારકા ની ઓળખ થાય છે,સમય દરેક નો આવે છે, ત્યારે આપણા ની ઓળખ થાય છે. ************************************************ મુશ્કેલી વગર નું જીવન નીરસ બની જાય છે,તૈયાર રોટલો ક્યારેક નીરસ બની જાય છે. ************************************************ સલામી એને આપો જેઘરે બેઠા દેશ ની રક્ષા કરે છેमाँ- પોતાનું બાળક હોમી ને. ************************************************ 'માં' ના ખોળા માં લાગણી નો સહવાસ છે,સ્વર્ગના સુખ ની અનુભૂતિ નો