પોલીસનો જ દીકરો ચોર

  • 3.8k
  • 1.1k

"પોલીસનો જ દીકરો ચોર"નાનપણમાં ભાઈ-ભાંડુ સાથે ચોર પોલીસની રમત ખૂબ રમેલી. મારો મોટો ભાઈ રમતા ડરે એટલે પાપા કહેતાં કે, એ તો સાવ બાયલા જેવો છે. બધા મિત્રો ત્યારે તો ખાલી રમવા ખાતર રમતા. મા બાપને એમ થતું કે છોકરા સચવાય અને અમને બધાને મજરો આવતો. પણ મોટા થતાં ગયાં પછી સમગ્ર ઘટના સમજ પડી. ચોર અને પોલીસ કોને કેહવાય અને ભૂમિકા શું હોય એ વાતથી ધીરે ધીરે રૂબરૂ થયા.ટૂંકમાં એક સમયે એટલી ખબર પડી ગઈ કે પોલીસ થવાય. જો પોલીસ થવા જેટલી તાકાત ના હોય તો ચોર તો નાં જ થવાય. પણ ઘણી વખત એવું બને કે બાળક સુપુત્ર