નાની જીંદગી ની કહાની - 1

  • 8.6k
  • 2.8k

હું એ બધા મિત્રો ને દિલ થી આભાર કરુ છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર ?આ short life stroy મારા મિત્રો અને એક છોકરી ને સમપિત છે... મને મારા જીવન મા શીખવા મલીયુ કે મિત્રો વગર નું જીવન અધુરુ છે, “મિત્રો વગર કાઈ પણ શકય નથી” મારા જીવન મા પણ કઈક એવા મિત્રો મળ્યા હતા. અમારા ગ્રુપ માં શૈલેષ, ચિંતન,સુનિલ,યોગેશ,ભોતિક,અને હું આમ અમારુ છ નું ગુપ હતું... અમે નવા નવા મિત્રો બનીયા હતા કોલેજ ના ૩ મહીના પુરા થયા હતા, મારી ગાડી પર આવતા હતા, અમે બધા મિત્રો કોલેજ મા એક સાથે મલતા હતા. એક દિવસની વાર્ત હું એક દિવસ બપોરે insta us કરતો હતો એટલામા જ થોડી વારમા એક છોકરીનો Hiii મેસેજઆવ્યો મે કહ્યુ “sorry મેં તમને ઓળખ્યા નથી,તમે કોણ, તેને કહ્યું આપણે એક જ કોલેજ ના કલાસ મા છે. હું