હોશિયાર હાર્શ કરશે ગુનાના પર્દાફાશ

(21)
  • 4.5k
  • 6
  • 1.7k

"હાર્શું... આઈ જસ્ટ વોન્ટ ટુ હગ યુ યાર! શું ખબર હવે આ આપની લાઇફનો છેલ્લો ભાગ હોય!" નિરાલીએ હાર્શને કહ્યું. "જાને હવે, એવું કઈ જ નથી! તું જરાય ચિંતા ના કર... તું તો મને જાણું જ છું ને! હું પતો લગાવીને જ રહીશ કે આખીર કોણ છે, જે આ બધું કરી રહ્યું છે!" હાર્શે એક અલગ જ ખુમારીથી કહ્યું. "હા... ખબર છે, જાણું છું હું તને! ઈવન, મારાથી સારું તને કોઈ નહિ જાણી શકે!" નિરાલીની આંખોમાં આંસુ અને શબ્દોમાં ભીનાશ આવી ગયાં! "તું યાર... બસ બેસ આ સોફા પર!" હાર્શે નિરાલીને રીતસર બેસાડી જ દીધી! "જો હું બિલકુલ નથી ચાહતી