આજના સ્માર્ટ ટીવી માટે સેટિંગ્સ.શો રૂમમાંથી ટીવી આવે ત્યારે શો રૂમ મુજબ સેટિંગ્સ હોય છે જે પિક્ચર થોડું ભડકામણું અને વધારે બ્રાઇટ બતાવે છે.મેં નેટ પર ટીવીમાં સેટિંગ્સ શું હોવાં જોઈએ તે સર્ચ કર્યું અને તે સાઈટો પર જ લખેલું કે ઘરેલુ ઉપયોગ માટે સેટિંગ્સ ચેન્જ કરવાં. EQ એટલે કે ઈકવલાઈઝર અવાજની ઇફેક્ટ રૂમ સાથે મેચ કરવા માટે છે. દરેક સ્માર્ટ ટીવીમાં સ્પીકર્સમાં જ બાસ્ક વગેરે ઇફેક્ટ હોય છે જેનો ખાસ ઉપયોગ કરતા નથી. ઘરમાં જ હોમ થિયેટર હોય તો ડોલબી સાઉન્ડ પણ મળી શકે છે.સામાન્ય સેટિંગ હવેનાં હોરિઝોન્ટલ ટીવીમાં ક્યાં હોવાં જોઈએ તેની અત્રે માહિતી આપેલ છે. ચિત્ર 16:9