આજનો યુગ એટલે આધુનિક યુગ...અને social media નો યુગ.... જીવનમાં ડગલે ને પગલે... કોઈ વ્યક્તિ એવી નહીં જોવા મળે કે જે social media નો ઉપયોગ ન કરતી હોય...આપણે એક આંધળી ડોટ મૂકી છે....અને જીવનનાં સંબંધો અને પરીવાર થી વિખુટા થતા જઈએ છીએ.....પોતાનાઓ ની લાગણીઓ કરતા આપના માટે social media વધુ મહત્વનું બની ગયું હોય એવું ક્યારેક પ્રતીત થાય છેં..... જીવનનાં સબંધો....ક્યાંક એક તરફ ખૂણામાં રહી ગયા છેં... આને એક આંધળી ડોટ જ કહી શકાય....કારણકે પ્રાચીન યુગ માં માણસ પાસે યંત્રો