ચંબલ ની વાતો

  • 10.5k
  • 2.6k

ચંબલ, આ નામ સાંભળતા જ આજ ની પેઢી ને પાનસિંહ તોમર યાદ આવે ચંબલ ના ડાકુઓ યાદ આવે, ચંબલ નામ જ ખુદ એક બદનામ થઇ ગયું છે, થોડા સમય પહેલા જયારે ઈરફાન ખાન નુ દેહાંત થયું ત્યાર બાદ એની થોડી ફિલ્મો જોય એમાં એક કહાની વધારે રસપ્રદ લાગી એ હતી પાન સિંહ તોમર ની ત્યાર બાદ થોડું એના વિશે જાણવા નુ મન થયું અને ચંબલ તારો અજંપો પુસ્તક હાથ માં આવ્યું એટલે આજે આપણે વાત કરવી છે એવા જ ઘણા ડાકુઓ ની એવા જ ઘણા બાઘીઓ ની. ચંબલ નદી નો તટ એ પ્રકારે છે ત્યાં ઘણી