લાગણીની સુવાસ - 46

(46)
  • 6.2k
  • 7
  • 1.7k

પ્રેમની પળો ઓછી જ પડે અને વિરહ એનુ તો કહેવુ જ શું ? મયુર અને ભૂરી પણ ભારે હૈયે અલગ થયા... નયનાબેન ને પણ ઘણુ કામ હતુ એટલે એ પણ ભૂરીને મૂકવા ન જઈ શક્યા.. અને મહૂરત જોવાઈ ગયુ એટલે મયુર પણ મૂકવા ન જઈ શક્યો ભૂરીને એકલી ડ્રાઈવર સાથે મોકલવામાં આવી અને ભૂરી ગઈ એના બે દિવસ પછી આર્યને પણ અમદાવાદ બોલાવી દિધો... મયુર અને આર્યન બન્ને માટે વિરહ નો સમય ચાલુ થયો હતો એમ કહીએ તો પણ ચાલે.. બન્ને ઘરોમાં લગન ની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી હતી... ભૂરીને ખૂશ જોઈ ઘરના બધા જ