પત્તાનો મહેલ - 9

  • 3.4k
  • 1
  • 1.3k

પત્તાનો મહેલ પ્રકરણ 9 પછી તો રોજ એ બસ… એ જ સમય અને એ જ ધમાલ અને મસ્તી … રાધા નિલયને જોયા કરતી. નિલય તો બસ એની મસ્તીમાં કદીક ગાતો, કદી હસતો, પણ કદી એને રાધા નાની બહેનથી વધુ કંઈ ક્યારેય લાગી નહોતી. એક દિવસ રાધાની ખાસ સહેલી દિપા રાધાની ગેરહાજરીમાં નિલયને પૂછી બેઠી. ‘નિલય, રાધા માટે તમને કોઈ લાગણી છે?’ નિલયે બેફિકરાઈથી જવાબ આપ્યો ‘હા’ દિપાએ પૂછ્યું ‘કેવી ?’ નિલયે કહ્યું – ‘નાની બહેનને જોઈને મોટાભાઈને થાય તેવી.’ દિપા – ‘જરાક વિચારીને ઠંડકથી કહોને?’ નિલય – ‘હા બિલકુલ વિચારીને જ કહું છું.’ દિપા – ‘પણ તમે તો રોજ એને