વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 8

  • 3.5k
  • 1.5k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|8|એને મારી તરફ આવતી જોઇને મે ચહેરો બારી તરફ કરી નાખ્યો. મારા ધબકારા આમ પણ વધી ગયા છે. મારે કેમ બીહેવ કરવુ એ સમજાતુ નથી. મારી આગળની સીટ પાસે પહોચી ત્યારે મને એનો અડધો ચહેરો દેખાયો. થોડીવાર તો મને ગભરામણ થવા લાગી. પહેલા તો મને કાંઇક થવા લાગ્યુ. ત્યાં મનમા ક્યાંકથી રીયાનો અવાજ સંભળાયો “આર.જે. થઇ ગઇ તારી કેફે સ્ટોરી પુરી...”. મારો ડર વધવા લાગ્યો. એની સાથે વાત કરવી કે નહી એ અચાનક મારી સમજણ બહારનો વીષય બની ગયો. એ આગળની સીટ પાસે ઉભી રહી. આજુબાજુની સીટના નંબર ટેગ પર જોઇને પોતાની સીટ શોધે છે. એના ચહેરાની સરળતા