દિલ કા રિશ્તા A LOVE STORY - 37

(33)
  • 5.6k
  • 2
  • 2.1k

ભાગ -37 (આગળ જોયું કે રોહન ને તેજલ નો ફોન આવે છે અને એના મમ્મી ને એટેક આવ્યો એમા એને નીકળી જવું પડ્યું એ જણાવે છે રોહન ના મન ને શાંતિ મળે છે એ જાણી ને કે તેજલ કોઈ મુસીબત માં નથી બન્ને રાત્રે ઘણી વાતો કરે છે અને બીજા દિવસે બન્ને વીડિયો કોલ માવત કરશે એવું નક્કી કરી સુઈ જાયછે હવે જોયે આગળ ) રોહન દરવાજો ખોલી રૂમ માં પ્રવેશે છે ધીમે થી દરવાજો બંધ કરે છે આખો બેડરૂમ હળવી રોશની થી ઝગમગી રહ્યો હતો ઠેર