પ્રેમની ભીનાશ (ભાગ -2)

  • 4.4k
  • 2
  • 1.7k

આપણે "પ્રેમની ભીનાશ" નાં પ્રથમ ભાગ માં જોયું કે કુંજ સ્વરાને કહે છે કે તે સ્વરાને છેલ્લા પાંચ વર્ષથી પ્રૅમ કરે છે. સ્વરાને કુંજ ની વાત પર ભરોસો આવતો નથી. હવે આગળ.... *******કુંજ : હેલ્લો મેડમ, ક્યાં ખોવાઈ ગયાં? સ્વરા : અરે કંઈ નહી. પણ તું જે બોલે છે તે તને ખબર છે તું શું બોલે છે. પ્રૅમ કરું છું એટલે? તું મને ઓળખે જ છે કેટલી? મે તો ક્યારેય તારી સાથે વાત પણ નથી કરી. કુંજ : હા. ખૂબ રાહ જોઈ છે મે આ દિવસ માટે. પાંચ વર્ષ. ઘણો બધો સમય. મને તો લાગતું જ નહી હતું કે તું મારી સાથે વાત