જંતર મંતર - 2

(95)
  • 8.1k
  • 4
  • 6k

ગયા ભાગ માં આપડે જોયું કે જુલિયટ એક મશહૂર જાદુગરની હતી. જેને અત્યાર સુધી 1242 હિટ શો આપ્યા હતા પણ એનો 1243 મો શો કોઈ કારણ થી ફ્લોપ થઈ રહ્યો હતો ! પણ કેમ ? જાણો આગળ……..ભાગ - 2 - જુલિયટ ની મુસીબતજુલિયટ નો શો પોતાની મનપસંદ સિટી એટલે કે પેરુ; માં ખુબજ સરસ રીતે ચાલી રહ્યો હતો, પણ અચાનક જ એની નજર સામે એક કાળો ધુમાડો આવી જાય છે. જે દેખાવ થી ખુબજ ડર ઊભો કરે એવો હતો. એના લીધે જ જુલિયટ ની એકાગ્રતા તૂટી રહી હતી ને એના જાદુ એક પછી એક નિષ્ફળ જઈ રહ્યા હતા.જુલિયટ એ પાણી