દરેક ક્ષેત્રમાં સફળતા - 32

(12)
  • 3.9k
  • 2
  • 1.1k

ભાગ 32 પ્રકરણ 14 લઘુતાગ્રંથી દુર કરો આજે લોકો આત્મહત્યાં શા માટે કરે છે ? તેના કારણો જોઇએ તો તેમા નિષ્ફળતા, એકલતા, ઘરકંકાસ, દગો, નિરાશા જેવા અનેક પરીબળોનો સમાવેશ કરી શકાય. આ બધા કારણો છે અલગ અલગ તેમ છતાય તેમા એક વાત એવી છે કે જે બધામા કોમન છે, જેના લીધેજ વ્યક્તી આત્મહત્યાં કરવા પ્રેરાતા હોય છે. આ કારણ છે