અસમંજસ - 5

(44)
  • 4.9k
  • 1.8k

આપણે આગળનાં ભાગમાં જોયું કે, કુનાલ-અંકિતાનાં લગ્નમાં રોહન અને વિશાલનો આમનો - સામનો થશે...! શું વિશાલને રોહન વિશે ખબર પડી જશે...??!! રોહનને વિશાલ-સૌમ્યાની કોઈ માહિતી મળશે...???!!!ચાલો જાણીએ આગળ.......#___________________*__________________# મેઘા ફૉન મૂકીને મેગેઝીન વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ. બીજા દિવસે સવારે મેઘા ઊઠીને સૌથી પહેલાં ફૉન હાથમાં લે છે. દરરોજની જેમ રોહનના બે મેસેજ હોય છે. એક તો " Good Morning"નો અને બીજો મેસેજ એ હોય છે કે, "Call Me". મેઘા "Ok" નો મેસેજ કરીને તૈયાર થઈને નીચે જાય છે.