સફર-એક અનોખા પ્રેમની... - 4

(12)
  • 5.1k
  • 2
  • 2.8k

ભાગ:4 ૐ (આગળ આપણે જોયું કે નીયા વિરાજને પોતાના પરિવાર સાથે હળેલો - મળેલો જોઇ ને ખુશ થાય છે, વિરાજને નીયાનાં ઘરે આવ્યાને 1 મહિનો થઈ ગયો અને પોતાની પહેલી સેલેરી પર નીયાનાં પરિવારને રેસ્ટોરન્ટમાં જમવા લઇ ગયો, ત્યાં તે નીયા અને ગુંડા વચ્ચે ફોન પર થયેલ વાત-ચિત્ત સાંભળે છે અને ઘરે જતી સમયે નીયાને તેનાં વિશે પૂછે છે, નીયા તેને બધુંજ જણાવે છે પણ નીયા વાત ને હળવાશમાં લે છે. પરન્તુ વિરાજને આખી રાત ચિંતા થાઈ છે. હવે આગળ...)બીજે દિવસે નીયા જ્યારે નહાઈ રહી