પ્રિયા - ભાગ 7

(12)
  • 3.7k
  • 1.1k

પ્રિયા એંગેજમેન્ટ થયાં પછી હવે ઇગલ ઇન્ટરનેશનલ કુટૂબનો એક ભાગ બની હતી. અને હવે તેને માટે એક એવી કેબીન બનતી હતી કે એવી રવિ અને મોટાં મેમની પણ નહોંતી. હવે પ્રિયા નેે બે ચાર દિવસે રવિ સાથે કંપની ની મીટીંગમાં પણ જવાનું થતુું અને એમ છ મહીના ક્યા પસાર થઇ ગયાં તે ખબર ના પડી અને લગનની તારીખ પણ આવી ગયી. પ્રિયાના લગ્ન એક શાનદાર પાર્ટી પ્લોટ માં એરેન્જ થયાં હતાં. તેમાં પચાસ ટકા ખર્ચ પ્રિયાનુ કૂટૂબ કરશે તેવી વાત હતી પરંતું રવિએ બધું પોતે કરશે એમ કહી એક પણ પૈસો લેવાની ના પાડી દીધી હતી. અને