ખાલીપો - 3 (ટાઢી રોટલીની પપુડી)

(14)
  • 5.1k
  • 1.5k

બપોરે એકલી જમવા બેઠી. એમના ટિફિનની સાથે જ મારું જમવાનું પણ બનાવી લવ. રોટલી બાકી રાખું. નીચે આવી રસોડામાં ગઈ, પહેલા રેડીયો ચાલુ કર્યો. નાનપણથી જ રેડીયો સાંભળવાનો બહુ શોખ. રેડિયામાં અલ્કા યાજ્ઞિક અને કુમાર શાનુંના અવાજમાં 90'sના મસ્ત ગીતો આવતા હતા. સાથે સાથે ક્યારે રોટલી બની ગઇ ખબર જ ના પડી. રોટલી બનાવી એકલી જ જમવા બેઠી અને જમતા જમતા ફરીથી ત્યાં જ ચાલી ગઈ, એ જ સોનેરી યાદોમાં.. "એકલા એકલા ખાય એને ગાલ પચોરીયા થાય" કહીને જગો મારા ભાગના મારા મનગમતા ચૂરમાંના લાડુંમાં પણ ભાગ પડાવવા આવી ગયો. મેં ચીડમાંને ચીડમાં થોડો ભાગ આવ્યો. બધી બહેનો વચ્ચે એક