લવ બ્લડ - પ્રકરણ-39

(76)
  • 5.2k
  • 6
  • 2.2k

લવ બ્લડપ્રકરણ-39 રીપ્તા અને દેબુ એકમેકને સમજી રહેલાં. ખાસતો દેબુ રીપ્તાને નવી રીતે ઓળખી રહેલો. એને પ્રશ્ચાતાપ હતો કે મેં રીપ્તાને જુદી રીતે જોઇ, ઓળખી અને મૂલવી હતી અને દેબુનાં ફોનમાં રીંગ આવે છે એની મંમીનો ફોન છે. "દેબુ તું ક્યાં છે ? જલ્દી ઘરે આવ... અને દેબુ આગળ કંઇ પૂછે પહેલાંજ ફોન મૂકાઇ ગયો. દેબુ વિચાર સાથે ચિંતામાં પડી ગયો કે આમ માં નો ફોન આવ્યો અને જલ્દી ઘરે આવ કહી મૂકી દીધો. એ અને રીપ્તા તરત જ ઘરે આવવા માટે નીકળી ગયાં. અંધારુ ખાસુ થઇ ચૂક્યું હતું. દેબુની બાઇક ખૂબ ઝડપથી ઘર તરફ જઇ રહી હતી. રીપ્તા દેબુની