લવ ની ભવાઈ - 17

  • 3.5k
  • 2
  • 1.3k

હવે આગળ, દેવ અને ભાવેશ બસ સ્ટોપ ઉપર કાજલની રાહ જોતા હોય છે દેવ તો એકી ટીસે બસ જ્યાંથી આવે છે ત્યાં જ નજર રાખી ઉભો છે એક બસ આવે છે તે જોવે છે પણ તે કાજલ ના ગામ ની બસ નથી હોતી તે ફરી ઉદાસ થાય છે અને રાહ જોવા લાગે છે દસથી પંદર મિનિટ રાહ જોયા પછી એક બસ આવે છે તે કાજલના ગામની બસ હતી દેવ ના ચહેરા પણ એક ખુશીની મુસ્કાન આવી જાય છે બસ પ્લેટફોર્મ 5 પર આવે છે કાજલ તેમાંથી નીચે ઉતરે છે દેવ ને કાજલની આંખ મળે છે