DESTINY (PART-20)

  • 2.3k
  • 959

બિનસરકારી નોકરી છોડીને સરકારી નોકરીની તૈયારી શરૂ કરનાર જૈમિક જેણે ક્યારેય પુસ્તકથી કાંઇજ સંબંધ નહોતો એ જેટલો સમય બે નોકરીમાં આપતો હતો એટલો જ સમય પોતાના અને નેત્રિના સારા ભવિષ્ય માટે આપવા લાગ્યો. એના જીવનનો ફક્ત એક જ ધ્યેય થઈ ગયો જલ્દીથી નોકરી લઈને હમેશાં માટે નેત્રિને લઈ આવીશ. માટે બહાર ન કોઈ મિત્રને મળવાનું, ન કોઈપણ જગ્યાએ ક્યાય ખોટો સમય વ્યર્થ કરવાનો બસ એના પુસ્તક અને નેત્રિ. થોડાક સમય પછી અચાનક જૈમિકના ઘરમાં એના લગ્નની વાતને લઈને ચર્ચા થઈ. ઘરનું વાતાવરણ ખુબજ ગંભીર થવા લાગ્યું. મમ્મી કહે ઘરના બધા કહે