જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૩

  • 3.3k
  • 1.5k

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ભાગીને મુંબઈ પહોંચી જાય છે અને વિચારે છે કે હું શું કરું? અહીં રહુ કેપાછો ભાગી જાવ? હવે આગળ ***હું આગળ ચાલતો જ રહ્યો ચાલતાં ચાલતાં થાકી ગયો, મારી મંઝિલ ક્યાં? ભૂખ તો પેટ ને દઝાડતી જ હતી અને સાથે ધીરે ધીરેમાથા ઉપર આવી રહેલો સૂરજનો તડકો, ગરમીથી અકળાઈ ઉઠ્યો મારું માથું ભમવા લાગ્યું, હજુ તો મુંબઈ પહોંચ્યો અડધો દિવસ થયો હતો .અને દિવસે ""તારા દેખાઈ ગયા" જાણે ચક્કર આવવા લાગ્યા બધું ગોળ ગોળ ફરવા લાગ્યું કંઈખબર જ ન પડી અને એક દિવાલ પકડી ને ફસડાઈ પડ્યો મુંબઈ તો દોડતું શહેર