અંધશ્રદ્ધા ની શ્રદ્ધા

  • 7.9k
  • 2.3k

અંધશ્રદ્ધા ની શ્રદ્ધા આપણે બધા જ લોકો કોઈ ને કોઈ અંધશ્રદ્ધા માં માનતા હોઈએ છીએ આપણે બધા જ લોકો શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા માં વધુ માનતા હોઈએ છીએ, આપણા ભારત દેશ માં કેટલી એ જુદી જુદી વાતો ને એમાં અંધશ્રદ્ધા માનતા હોઈએ છીએ. આપણે સાંભળતા હોઈએ છીએ કે રસ્તા ઉપર જતી વખતે બિલાડી આડી આવે તો કંઈક અશુભ થાય છે, દિવા ની જ્યોત ચાલુ હોય ને અચાનક રામ થઇ જાય તો પણ કંઈક અશુભ થાય છે, આપણે બેઠા બેઠા કાતર ને ખોલ બંદ કરીયે તો ઘર માં લડાઈ થાય છે, ધનતેરસ ના દિવસે જો ગરોળી જોવા મળે તો