ચિત્ર

  • 4.5k
  • 748

એક વીસ વર્ષની સુંદર પરી જેવી યુવતી નદીના પુલ પાસે પુલ પર હાથની કોની રાખી ઉભી છે.અને નદીના ખળખળ અવાજને સાંભળી રહી છે.અને તેનું ધ્યાન નદીના વહેતા પાણીમાં જ છે. કોણ આવે છે કોણ જાય છે તેણે અત્યારે કંઇજ ખબર નથી. જાણે કોઈ ચિત્રકારના કુદરતી દૃશ્ય જેવી, જાણે બરફના પહાડોમાં થીજી ગયેલા વૃક્ષ જેવી તે લાગી રહી છે. જાને કોઈ મંદિરમાં ઈશ્વરની મૂર્તિની સ્થાપના કરી હોય તેવી આજે તે લાગી રહી છે. માસુમ ચિત્ર જેવી. તેની આંખો જાને આજે જુકીને ઉઠવાનું કે ઉઠીને જુકવાનું ભૂલીજ ગઈ છે. તેના ગુલાબી રંગના વસ્ત્રો જાને કોઈ ગુ