નમસ્કાર... આજે હું એક અલગ વિષય પર વાત કરીશ. એ છે ઔરા(AURA), ગુજરાતી માં જેને આભામંડળ કહેવા માં આવે છે.. આમ તો ગુગલ કરશો એટલે બધું મળી જ રહેશે પણ હું અહી મારા શબ્દો અને અનુભવ ને શેર કરીશ. ઔરા એટલે શું એ સમજીએ. તમે ક્યારેય કોઈ દેવી દેવતા નો ફોટો જોયેલો ને? પછી એમના મસ્તિષ્ક પાછળ ગોળ કુંડાળું હોય. એને ઔરા કહેવા માં આવે છે એ હંમેશા સોનેરી, જાંબલી, સફેદ રંગ ને મળતા કલર નો જ હોય. આ કલર ના ઔરા ને સર્વ શ્રેષ્ઠ કહેવા માં આવે છે. કોઈ વ્યક્તિ સાવ નીચલી કક્ષા નો છે કે મતલબ કે દાનવ