જોકર – સ્ટૉરી એક લુઝરની – 59

(63)
  • 6.5k
  • 3
  • 2.1k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 59 લેખક – મેર મેહુલ “તમે તો ડરાવી જ દીધા અમને જુવાનસિંહ”ખુશાલે હાશકારો અનુભવ્યો. “કામ જ એવું હતું ખુશાલ”જુવાનસિંહ ઓરડીમાં પ્રવેશતાં કહ્યું. “ફોન કરીને આવ્યાં હોત તો”ખુશાલે કહ્યું, “તમારો અણસાર ના આવ્યો હોત તો હું ગોળી ચાલવવાનો હતો” “તો શું થાત,હું જમીન પર જ સૂતો હોતને”જુવાનસિંહે હસીને કહ્યું, “ઉતાવળમાં ફોન કરતાં ભૂલી ગયો” “આવો અંદર”ખુશાલે ચાર ફૂટીયા દરવાજા તરફ ઈશારો કરીને કહ્યું.બંને અંદર ગયા એટલે બાકીના લોકોએ પણ હાશકરો અનુભવ્યો. “તને ફરી જંગના મેદાનમાં જોઈને ખુશી થઈ દોસ્ત”જુવાનસિંહે જૈનીત સાથે હાથ મેળવીને કહ્યું, “તે દિવસે હું એક કેસના સિલસિલામાં બહાર ગયો હતો