શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૫

(21)
  • 3.3k
  • 2
  • 1.3k

સાંજના ૦૪:૩૦ કલાકે, મૈસુર પેલેસ ‘જુઓ ૦૫:૩૦ કલાકે પેલેસ મુલાકાતીઓ માટે બંધ થઇ જશે. ત્યાં સુધી આપણા માટે પેલેસની નીચે રહેલી પાઇપલાઇનમાં જવું અશક્ય છે. માટે... ત્રિપરીમાણીય ચિત્રોવાળી પરસાળમાં બધા મળીશું.’, ઇશાને બધાને જણાવ્યું. ઇશાન જાણતો હતો, કે પેલેસમાં મુલાકાતીઓની અવરજવર દરમ્યાન પાઇપલાઇન સુધી જવું મુશ્કેલ હતું. તેમજ થોડા ઘણા ગાર્ડ, જે તેની નજરમાં આવ્યા હતા, તેમનાથી પણ બચીને કાર્ય પૂરુ કરવાનું હતું. આથી તેણે દરેકને વિખુટા પડવાની, તેમજ પેલેસના મુલાકાતીની જેમ પેલેસમાં ફરવા માટે સૂચવ્યું, તેમક દરેકે પેલેસ બંધ થયા બાદ નક્કી કરેલી જગા પર મળવાનું નક્કી કર્યું. ‘ના, તું ભાગી ગયો તો...’, પરેશે ઇશાનનો હાથ