લગ જા ગલે - 5

(36)
  • 5.4k
  • 1
  • 1.8k

લોકડાઉન ના સમયમાં લોકો ને ઘરમાં જ રાખવા ઘણું જ મુશ્કેલ થઇ રહયું હતું. ઘણા લોકો ના પાડવા છતા પણ કામ વગર ઘરની બહાર નીકળી જતાં. અમદાવાદમાં કોરોના પૂરઝડપે વધી રહયો હતો, છતાં પણ કેટલાક લોકો ને ઘરની બહાર જવા સિવાય ચાલે જ નહીં. લોકો કહે કે, ઘરે રહીને કંટાળી ગયા. પણ આ જ લોકો જો એમની પ્રેમિકા સાથે ઘરમાં પૂરાય ગયા હોત તો તો એ ઘર તો શું? રૂમ ની પણ બહાર ના નિકળે અને કોરોના જેટલો જલદી ફેલાઇ રહયો છે એટલી જલદી ના ફેલાત. પણ બધાનાં નસીબ નિયતિ જેવા ના હોય ને. સવાર પડી ગઇ હતી. નિયતિ બાથરૂમમાં જઇ