દોસ્તાર - 9

  • 3.1k
  • 902

ભાવેશ અને વિશાલ અંદરો અંદર માનસિક રીતે અસ્વસ્થ હતા, કેમકે એકબાજુ હોસ્ટેલ માં વિશ્વજીત ભાઇ નો ત્રાસ અને બીજી બાજુ કોલેજ માં ભૂમિકા બેન ની ચિંતા.આ બને એટલા બધા શાતિર માણસ હતા કે કોઈનો ડર કે ધમકી થી ડરે એવા ડરપોક ન હતા પણ તેમના માં માનવતા નામનું એક બીજ પોતાના શરીર માં સળવળતું હતું તેથી કોઈનું ખોટું કર્યા પછી માનવતા નું બીજ એકા એક સજીવન બની જતું. તેમના માં એક મોટી ખામી હતી કે કોઈનું ખરાબ કર્યા પછી માનવતા તેમના માં જાગી ઊઠતી પણ પછી આ માનવતા ની કોઈ કદર કરતું નહિ.કરે પણ કેમ.કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત