ફરી મોહબ્બત - 18

(21)
  • 4.5k
  • 2
  • 1.6k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૮"ભાઈ તું એક મોકો તો આપ. ઈવા મને એટલું સતાવી રહી છે. હવે તું પણ મોઢું ફેરવી દેશે..!!" અનયે સાગરને સમજાવાનો પ્રયત્ન કર્યો."અનય આ બાબતે આપણે પહેલા પણ ચર્ચા કરી જ છે. અને મેં તને કહી જ રાખ્યું હતું કે આ તારો લાસ્ટ ચાન્સ હશે. તું શું કહીને મને ગયો હતો કે હું ઈવા સાથે મૂવી જોઈને પછી ફરી હું ઓફિસે આવીશ. અરે ભાઈ આવવાની તો દૂરની વાત રહી પણ તું મૂવી જોવા ગયો ત્યારથી તો બીજી રાત સુધી તારો મોબાઈલ સ્વીચ ઓફ કરી રાખે એ કેવી રીતે ચાલે ભાઈ..!!" સાગરે સંભળાવ્યું." એ તો ઈવા...!!" અનય કશું