આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 10

(18)
  • 4.3k
  • 1.8k

Chapter 10 ( હોસ્પિટલ માં...) આગળ નું...... પર્સ મા મે બાર પાસે જઈ ને એક ઓલડમોંક નિ બોટલ નાખી અને ઓફિસ જવા લાગી હતી સાંજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં પેરી ને ઓફિસ જવા લાગી સાંજ નો હંગોવર હજુ ઉત્ર્યો ન હતો તો પણ ઓફીસ ગઈ. ઓફિસ મા મં નાં લાગ્યું કામ કરવા મા એટલે ફરી પર્સ માંથી બોટલ લઈ ને ફરી દારૂ પીવા નું શરુ કર્યું. થોડી વાર મા તો આખી બોટલ ખાલી કરી નાખી. અને હાલત લથડી ગયા એટલે એ બેહોશ થઈ ગઈ.ઓફિસ નો દરવાજો બંધ હતો એટલે કોઈ ને ખબર ના પડી. Continue.... હું જ્યારે