ડાયરી - ભાગ - 5

  • 3.5k
  • 1.1k

ડાયરી ભાગ – ૫ હા સાહેબ, મોટા સાહેબે કહ્યું કે તમારું કામ પૂરું થાય પછી જ હું જાઉં એટલે હું રોકાયો.ચાલ ચાલ ભાઈ મારે જલ્દી ઘરે પહોચાવાનું છે નિયતિ મારી રાહ જોતી હશે. ગાડી કામિની બેન નાં ઘર પાસે આવીને ઉભી રહી કે કામિનીબેન અને એમની દીકરી જયશ્રી ઘરની બ્હાર ટેન્શનમાં ઉભા હતા. શું થયું અવની બેન ? કામિનીબેન મને જોવા લાગ્યા એમની આંખોમાં ઝળઝળિયાં હતા..એ રડમસ સવારે બોલ્યા : નિયતિ સ્કુલેથી આવી અને મેં એને બોર્નવીટા પણ બનાવી આપ્યું , તમારા ઘરની ચાવી હતી એટલે મેં એને ઘર ખોલી આપ્યું. એને ફ્રેશ થાવું હશે. હમણાં એ ક્યાં છે ? ગાર્ડનમાં રમવા નીકળી હતી પણ..રાજેશ ભાઈનાં