ભૂત ની અધૂરી ઈચ્છા

(40)
  • 4.3k
  • 2
  • 1.3k

હજુ તો થોડા દિવસ પહેલા રોનક ના લગ્ન થયા હતા. ગામ માં ઘર નાનું હતું ને કોઈ કામ પણ મળતું ન હતું એટલે રોનક તેની પત્ની ને લઇ એક શહેર આવી ગયો. ત્યાં એક નાનું મકાન ભાડે તો મળી ગયું પણ તેને કામ મળતું ન હતું. બે દિવસ પછી એક ન્યૂઝ પેપરમાં એક જાહેરાત આવી તે જાહેરાત હતી એક ચોકીદાર ની નોકરી ની તે હતી એક પાર્ક માટે ની. તે દિવસે રોનક તે પાર્ક ના માલિક ને મળ્યો ને ચોકીદાર ની નોકરી માટે ની વાત કરી. માલિકે પાર્ક ની ચોકીદારી કરવા માટે રોનક ને પરમિશન આપી ને કાલ થી જોઈન