વિધવા હીરલી -9

(13)
  • 3.1k
  • 2
  • 1.3k

પ્રીતના ત્યાગને ભાગ્ય ગણીને પોતાની જિંદગીમાં ફરી વ્યસ્ત થવાની કૌશિશ કરી રહ્યા હતા. કાપેલા પ્રીતના થડમાં ફરી કુંપણ ન ફૂટે તેવા ડરથી ભાણભાએ પોતાનો મુકામ શહેર તરફ આગળ ધપાવ્યો.એમ પણ ગામમાં રોજગારી મેળવવી કે ખેતીથી ઘર નભાવવું કપરું હતું. શહેરમાં એક કારખાનામાં કામ મળી રહે તે માટે પેહલેથી જ પિતરાઈ ભાઈ સાથે ગોઠવી રાખ્યું હતું. કાંટાઓની જેમ ચુભતી યાદોની પીડાને હરવી કરવા માટે ભરત ગૂંથણમાં પોતાની યાતાનાને ગૂંથે છે.ઘર અને ખેતીના કામમાં પોતાની જાતને પરોવી દે છે.આ તો જિંદગીના સંઘર્ષોથી ઠોકર ખાધેલી હતી એટલે કારજું કઠણ બની જ