એક મેકના સથવારે - ભાગ ૯

  • 2.6k
  • 2
  • 1k

આગળનાં ભાગમાં આપણે જોયું કે કંદર્પ પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ નો પીછો કરતા કરતા અમોલ ને મળે છે અને આ બાજુ પ્રિયાની અસલિયત જાણવા માટે તેની સાથે રહેલ કૃતિને રશ્મિ મળે છે અને તેની સાથે થોડી વાતચીત કરતા ખબર પડે છે કે રષ્મીને કોઈ ધમકાવી રહ્યું છે અને તે અને રોહન હવે એકબીજા સાથે લગ્ન કરવા માગે છે પણ આ બધી વાત કરવામાં ખાસ્સો એવો સમય વીતવા છતાં પણ પ્રિયા હજુ જાગી નથી આથી પ્રિયાના મમ્મી પણ તેને જગાડવા માટે રૂમમાં આવે છે ને રશ્મિ ને ત્યાં જોઈને પૂછે છે કે તે ત્યાં ક્યારે અને કેવી રીતે આવી??! આ