મૈત્રી - વિરહ વેદના ની - 3 - અંતિમ

(15)
  • 3.5k
  • 1
  • 1.4k

" મૈત્રી "- વિરહ વેદના ની " (ભાગ-૩) અંતિમ.. "વિરહ ની વેદના- જવાબદારી સંગ" ઉંમર ના એક પડાવે આવેલી મૈત્રી સોફા ઉપર થી ઊભી થઈ.. ધીરે એ પોતાના વોર્ડ રોડ પાસે ગઈ... એણે એમાં થી એક ડાયરી કાઢી..." અંગત " .આ ઉંમરે પણ મૈત્રી નો જુસ્સો હતો..એના માથા ની બે લટ સ્હેજ સફેદ થતી હતી.. મૈત્રીએ એ લટ સીધી કરી ને ડાયરી લઈ ને