ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 4

  • 5.4k
  • 1.8k

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? ધર્મ દ્વારા જે કાર્યો કરવાના હતા તે મહદઅંશે થયા છે ખરા પરંતુ લેભાગુ, લોભિયા તત્વો દ્વારા તેને કરપ્ટ કરી નાખ્યો, મોજશોખ, વિષયસુખ, ધન વૈભવના અંધકારમાં એને લપેટી લીધો. પ્રજા વચ્ચે ભાગલા પડાવવાનું હથિયાર બનાવી લીધું. (Their main religion is to create chaos in the name of religious faith. You have a Christian God, Hindu Gods, Muhammadans with their particular conception of God - each little sect with their particular truth and all these truths are becoming