શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૪

  • 3.8k
  • 1.5k

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૪- "અગ્નિ દાહ...! "આજે તો હેરતભાઈ ખરું થયુ વૉર્ડમાં,સાંજના ૫ વાગ્યે સિસ્ટરે મને કહ્યું,કેમ શું થયું, મેં પૂછ્યું,"હમણા ૧૦ લોકોનું ટોળું આવ્યું, આવતા વેંત જ વૉર્ડમાં જાસૂસી કરતાં હોય એમ ફરવા લાગ્યા. પહેલાં મને એમ કે કોઈક પેશન્ટનાં સગા હશે એટલે મેં બહુ ધ્યાન આપ્યું નહીં. પણ થોડી વાર પછી એ લોકો અંદર અંદર કંઈક ઘૂસપૂસ કરવા લાગ્યા. મને ના રહેવાતા મેં તેમને બોલાવ્યા. બધા એ આવતાની સાથે જ "નંદન" નામના બચ્ચાં વિષે પૂછપરછ ચાલુ કરી. હું એમને સમજાવી ને થાકી કે અહીંયા આવુ કોઈ પેશન્ટ નથી, પણ કોઈ માનવા જ તૈયાર ના થાય, એટલામાં એના