સફર-એક અનોખા પ્રેમની... - ભાગ : 3

(14)
  • 6.1k
  • 1
  • 3k

ભાગ : 3ૐ( આપણે આગળનાં બે ભાગમાં જોયું કે કેવી રીતના મી. & મિસિસ. મલ્હોત્રા બધાને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે જેમા અંધારી રાતમાં નીયા અને વીરાજ મળે છે, વિરાજ નીયાનાં ઘરમાં પ્રવેશે છે ત્યારબાદ વિરાજ અને નીયા બને ફ્રેન્ડ્સ બની જાય છે. હવે નીયાની વિરાજ સાથેની ફ્રેન્ડશીપ તેનાં જીવનમાં શું બદલાવ લાવશે તે જોવાનું છે.)બીજે દિવસે સવારે નીયા જ્યારે તૈયાર થઈ ને નીચે ઉતરી તો તેણે જોયું કે વિરાજ તેનાં પરિવાર સાથે નાસ્તો કરવા બેઠો હતો. અને બધા હસી-મજાક કરતા હતાં. વિરાજને પોતાના પરિવાર સાથે હળેલો-મળેલો જોઇ ને નીયા ખુશ થઈ ગઇ.પછી નીયા વિરાજને લઈ ને તેનાં મિત્રના ઘરે