સીમા

(34)
  • 3.8k
  • 1.1k

ધોધમાર વરસાદ માં ચાર રસ્તા ની વચ્ચે ઉભી રહીને સીમા પોતાના અશ્રુઓ ને છુપાવવા નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. ત્યાં થી પસાર થઈ રહેલા બધા લોકો તેને જ નિહાળી રહ્યા હતા, પરંતુ કોઈ તેની મદદ કરવા નહોતા આવી રહ્યા. સીમા ને કંઈ જ સૂઝતું ના હતું, તે એક જગ્યાએ બેસીને પોક મુકીને રડવા લાગી. ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેને પૂછ્યું પણ કોઈ જવાબ ના મળ્યો. થોડી જ વાર માં ત્યાં ટોળું એકત્ર થઈ ગયું. બધા સીમા ને પૂછી રહ્યા હતા કે તે શું કામ રડે છે? પણ સીમા કોઈને જવાબ આપી રહી ના હતી.એકત્રિત ટોળા ને જોઈને સંજયે