AASHRAM REVIEW BY ANKIT CHAUDHARY

(55)
  • 7.5k
  • 3
  • 2.1k

આશ્રમ ! નામ સાંભળતા જ સતયુગ ની આશ્રમ શાળા ઓ ની યાદ આવી જાય છે. પણ અત્યારે હું આ કળિયુગ ના આશ્રમ ની વાત કરી રહ્યો છું. હા હા એ જ આશ્રમ જે ને MX Player દ્વારા હિન્દી માં રજૂ કરવામાં આવી છે. જ્યાં બાબા નો પાખંડ બધી બાજુ એ છવાયેલો છે.હું અંકિત ચૌધરી આજે પ્રથમ વખત કોઈ web series નો રિવ્યુ પ્રથમ પાંચ ભાગ ને આધારે લખવાની કોશિશ કરી રહ્યો છું. તો સ્વાગત છે આપ સર્વ નું મારા આ બ્લોગ ઉપર. અત્યાર નો માનવી જિંદગી માં પરમ સુખ માણવા માટે ધર્મ અને આસ્થા ની નામે કચરો ફેલાવી રહેલા બાબા