દરેક ક્ષેત્રમાં સફળતા - 31

(11)
  • 3.7k
  • 1.1k

ભાગ 31૨૧) ગમે તેમ કરીને પણ પોતાના માર્ગને વળગી રહો, બધુ સહન કરીને, જતુ કરીને, માફ કરીને પણ પોતાના કામને પહેલી પ્રાથમિકતા આપો અને ટકી રહો.૨૨) કાર્ય કરતી વખતે નિષ્ફળતા કે શક્યતાઓના વિચાર કરી શકાય પણ તેને પોતાના કાર્યનો એક ભાગ સમજી કે કાર્ય પર્ફેક્ટ બને અને તેમા કોઇ કમી ન રહે તે હેતુથી કરવા જોઈએ. ૨૩) દરેક ઘટનામાથી કંઈક સારી બાબત ગોતી તેના ફાયદા, ઉપયોગીતા ગોતવાનો પ્રયત્ન કરો.૨૪) પોતાની સાથે કોઇ પણ પ્રકારનો દુ:ખદ બનાવ બને ત્યારે દુ:ખી થવાને બદલે એવુ નક્કી કરવુ જોઇએ