ગેમ ઓવર

(20)
  • 3.9k
  • 3
  • 1.2k

ગેમ ઓવર - GAME OVER"શું થયું બેટા નોકરી મળી?? " નેન્સીની મમ્મીએ દરવાજો ખોલીને નેન્સીને જોતાં પૂછ્યું. "ના મોમ પ્લીઝ લીવ મી અલોન!" આટલું કહીને નેન્સી પોતાનાં રૂમમાં આવી ગઈ. બેડ પર સુતા સુતા તેણે પોતાની ફ્રેન્ડ અંજલિને કોલ કર્યો. "શું થયું અંજી?? તને મળી જોબ?? " "હા નેન્સી. મને તો મળી ગઈ. તારા શું હાલ છે?? " "મને નથી મળી. " કહીને નેન્સીએ કોલ કટ કરી દીધો. આંખમાં આંસુ સાથે નેન્સી કયારે નિંદ્રામાં સરી પડે છે એનું તેને ધ્યાન જ નથી રહેતું. નેન્સી અને તેની મમ્મી ઘરમાં માત્ર આ બે સભ્યો જ! નેન્સીનાં પપ્પાની ડેથને ઘણાં વર્ષો