સિક્કાની બે બાજુ - 9

(11)
  • 5k
  • 1
  • 1.2k

આપણે આગળ જોયું કે અનિરુદ્ધ પર કોઈનો ફોન આવે છે .એ ફોન કોનો હશે?શ્રાવસ્ત અને અનિરુદ્ધ અમદાવાદ થી દમણ જઈ રહ્યા હતા ત્યારે જ ગાડી ઉભી રાખી અનિરુદ્ધ ફોન રીસીવ કરે છે.એ ફોન અમેરિકા માં રહેતા અનિરુદ્ધ ના સગાં મામા નો ફોન હોય છે.‌ અનિરુદ્ધ એ એનાં મામાને વાત કરી હોય છે. શ્રાવસ્ત વિચારી રહયો હોય છે કે કોનો ફોન હશે? મામા જે વિગતો, માહિતી એકત્ર કરી લાવ્યા હતા એ બધું કહ્યું.‌ અનિરુદ્ધ એ શ્રાવસ્ત ને વાત કરી બધી જ.ઓહ તો આવી વાત છે!! હવે આપણો પ્લાન દમણમાં જઈને શરુ કરીએ. એ લોકો દમણ પહોંચી અનિરુદ્ધ નાં ઘરે જ બધાંનેં મળવાં બોલાવે