લાઈબ્રેરીનો પ્રવાસ

(15)
  • 4.8k
  • 2
  • 1.3k

લાઈબ્રેરીનો પ્રવાસ અમે નવ વ્યક્તિઓએ કરેલા એક કલાકનો પ્રવાસ કોઈ એક મહિનાનો પ્રવાસ કરે, કોઈસપ્તાહનો તો કોઈ એક દિવસનો પરંતુ અમે તો કાઇંક અલગ જ કરેલો એક કલાકનો પ્રવાસ. આ એક કલાક તો નાની જ હતી પરંતુ અમારી જિજ્ઞાશા અને ખુશી કાઇંક અલગ જ તેમજ મોટી હતી. અમારી બીજી કોલેઝ બની જ રહી હતી પરંતુ તેની લાઈબ્રેરી એતો તૈયાર જ હતી. અમે લોકોએ પેલી નવી કોલેઝ જવાનો પ્રોગ્રામ બનાવેલો, બસ પાંચ જ મિનિટમાં બધુ નક્કી થઈ ગયું, બસ ફ્ક્ત કોલેઝની