the conspiracy .he was innocent may be (coniuratio). - 5

  • 4.1k
  • 1.3k

ડેનિમ ની નિષ્ઠાથી સંપૂર્ણ પણે અપરિચિત પ્રેસીડેન્ટ પણ જ્યારે જ્યારે ડેનિમને તેમના સેક્રેટરી ના રૂપમાં જોતા ત્યારે ત્યારે મનમા એવી અપેક્ષા કરતાં કે મિસ્ટર ડેનિમ ની જગ્યાએ કોઇ લેડી સેક્રેટરી હોત તો સારું. આ બીજું કશું જ ન હતું માત્ર પ્રેસિડેન્ટ નો રંગીન સ્વભાવ જ હતો.ડેનિમ અને વ્હાઈટ હાઉસનીી જાણ બહાર ખુુદ પ્રેસિડન્ટ પણ કેટલી વાર પાવર સપ્લાય ના કોમ્પ્યુટર ચેક કરી ચૂક્યા હતા. કે કોઈ એવુુંનામ કેેે જે મારું પોલિટિકલ અને ફિઝિકલ આ બંને કામ સંભાળી શકે. પરંતુ ડેનિમ ના હાથમાં નિશ્ચિંતતા લાગતી હતી અને પ્રેસિડેન્ટને નિરાશા. મિસ્ટર પ્રેસિડન્ટ ડેનિિમ ની નિષ્ઠાથી પરીચિત નહોતા તેવું એટલા માટે કહેવાય કેમ કે પ્રેસિડેન્ટ