“બાની”- એક શૂટર - 23

(28)
  • 4.1k
  • 3
  • 1.8k

“બાની”- એક શૂટર ભાગ : ૨૩“બાની...!! મારી મા એ મારા માસી મા છે. મને મારો પાસ્ટ છેડવામાં જરા પણ રસ નથી. પણ તને સાચું કહેવાનું મને જરૂરી જણાય છે. મારી મા આરાધના લાઈફ પ્રત્યે ખુબ જ સિરિયસ હતી. એ મહત્વકાંક્ષી ઓરત હતી. પરંતુ એણે એક એવા આદમી સાથે લગ્ન કરી લીધા હતાં કે જે દિમાગથી માંદા હતાં. એવામાં જ એણે એક બાળક પણ થયું. એટલે કે એ બાળક એહાન. મારી મા આરાધનાને આવી લાઈફ સહન થતી ન હતી. હાલાકી મને એના માટે જરા પણ ખરાબ લાગ્યું નથી. એ એનો પોતાનો નિર્ણય હતો. એક દિવસ એક વર્ષનાં બાળકને છોડીને જ મારી મા આરાધના