'खूबसूरत' वो पल था पर क्या करें वह कल था। "चुसकी हो चाय की या चाह की मजा तब ही आता है, जब उबाल आया हो।" **"अब तो तुझे देखने की आदत लगी तेरी बातों की लत लग गई, तुझे कैसे बताऊं कि ये सोबत तेरी मुझपे क्या असर कर गई।**" વૈભવી ને બે દિવસથી મળી નથી શકાયું આજે તો કહી દેવું છે, કે... બસ હું તારો જ છું. "Hi. વૈભવી. બે દિવસ થઈ ગયા છે તો ચલ સાંજે મળીએ આપણી એ જ જગ્યા પર." "ઓહ્!! જરૂર" "મારા તો ત્રણ જ શોખ છે એક 'ચા 'બીજી' શાયરી' અને એક '